FAQs

How much time will it take to complete A2Z Total Lifestyle Health Check Up? (મારે A2Z ટોટલ લાઈફ સ્ટાઈલ હેલ્થ ચેકઅપ કરાવવામાં કેટલો સમય ફાળવવો પડશે?)

A2Z Total is a very comprehensive health check up. While otherwise it may take 1 to 2 days  for such detailed health check up, it just takes maximum 6 hours @ Saarathi Hospital. (09:00 am to 03:00 pm). Thanks to our committed staff & patient friendly infrastructure!

A2Z Total એ ખુબ જ ઝીણવટભરી તપાસો ધરાવતો હેલ્થચેકઅપ પ્લાન છે. જયારે અન્ય હોસ્પિટલોમાં ચેકઅપ માટે ૧ – ૨ દિવસનો સમય લાગી શકે, ત્યારે સારથિ હોસ્પિટલમાં માત્ર ૪ થી ૬ કલાક લાગે છે. 

Will I have to go here & there for various checkups? (શું મારે ચેકઅપ માટે જુદા જુદા દવાખાનામાં જવું પડશે કે એક જ જગ્યાએ આ ચેકઅપ થશે?)

Most of the tests & consultations are done under one roof. However, due to govt. regulations, radiological tests are done at nearby radiology facility for which to and fro transportation facility is provided from the hospital.

મોટાભાગની તપાસ એક જ જગ્યાએ SIDS માં થશે, જોકે ગવર્મેન્ટ રેગુલેશન પ્રમાણે રેડિયોલોજી તપાસ માટે નજીકના રેડિયોલોજી કલીનીકમાં અમારા સાધનમાં લઇ જવાશે અને પાછા લાવવામાં આવશે.

After giving fasting blood and urine samples, can I take breakfast and my regular medicines? (ભૂખ્યા પેટે બ્લડ યુરીન સેમ્પલ આપ્યા બાદ હું ચા નાસ્તો લઇ શકું? અને મારી રેગ્યુલર દવાઓ ક્યારે લેવી?)

Once blood and urine samples are given in the laboratory, you can very well have tea & breakfast. You can take your regular before and after breakfast medicines once fasting samples are taken.

એકવાર ભૂખ્યા પેટે લોહી- પેશાબના સેમ્પલ આપ્યા બાદ આપ ચા-નાસ્તો કરી શકશો. નાસ્તા દરમિયાન આપ આપની ડાયાબીટીસ, થાઈરોઈડ, બ્લડપ્રેશર વગેરેની દવાઓ નિયમિત રીતે લઇ શકો છો.

May I be sure about the use of disposables during my health check up? (શું મારા ચેકઅપ દરમિયાન વપરાતી સિરીંજ નીડલ ચેપરહિત ડીસ્પોસીબલ જ હશે ને?)

As a responsible healthcare providing hospital, utmost care, concern and consciousness is rendered regarding this issue. Yes, only disposable syringes, needles, gloves, electrodes, mouthpiece etc. are used.

સારથિ હોસ્પિટલ એક જવાબદાર હેલ્થકેર સર્વિસ આપતી હોસ્પિટલ છે.સરકારી ધારા ધોરણ મુજબની સુવિધા અને સર્ટીફિકેટ્સ ધરાવી અમારી આ હોસ્પિટલમાં આપના ચેકઅપ દરમિયાન વપરાતી દરેક સાધન જેમ કે સીરીંજ, નીડલ, ગ્લવ્ઝ, ઇલેક્ટ્રોડઝ, માઉથપીસ વગેરે ટોટલી ડીસ્પોઝેબલ્સ વાપરવામાં આવે છે.

I may not find 4 to 6 hrs at a stretch, can I split this check up in two parts as per my convenience? (હું એકસાથે ૪ થી ૬ કલાક ફાળવી શકું તેમ નથી તો શું હું રીપોર્ટસ કલેક્ટ કરવા અને ડીસ્કશન માટે મારી અનુકુળતા પ્રમાણે બીજા દિવસે આવી શકું?)

Yes, you can very well split your check up according to your convenience.

જો એકસામટા ૬ કલાકનો સમયગાળો આપની પાસે ન હોય તો, આપની અનુકુળતા મુજબ આપ હેલ્થચેકઅપની તપાસો તથા કન્સલ્ટેશનને વિભાજીત કરી શકો છો.

I do not have diabetes or any other lifestyle disease, why should I need body check up? (મને ડાયાબીટીસ કે બીપી નથી તો શા માટે મારે હેલ્થચેકઅપ કરવાની જરૂર છે?)

You will be surprised to know that 1 out of 4 adults in India is having one or the other lifestyle disease; diabetes being number 1 among them. The figure is alarmingly increasing. The only way to prevent these lifestyle diseases is to pick up / detect the risk & curb the risk! It is indeed a great fortune if you are not been diagnosed with diabetes currently, still you must take up the health check-up “A2Z total” to know your future risk of developing diabetes. Also, many people already have sugar problem but are unaware of that.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દર ચારમાંથી ૧ વયસ્ક/એડલ્ટ ને ભારતમાં લાઈફસ્ટાઈલ રોગ જેમ કે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, ઓબેસીટી (જાડાપણું) ,કોલેસ્ટ્રોલની તકલીફ છે-જો આ વિશે અગાઉના સ્ટેજમાં તપાસ થાય તો લાઈફસ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરી આ રોગને આવતા અટકાવી શકાય છે અને જો રોગ હોય તો તેના દ્વારા શરીરને થતા નુકસાન/કોમ્પ્લિકેશન રોકી શકાય છે. ભવિષ્યને રોગમુક્ત – કોમ્પ્લિકેશનમુક્ત રાખવું હોય તો આ ચેકઅપ ઉપયોગી છે.

I already have diabetes & Hypertension and I am on treatment. Why should I take up body checkup? (મને ડાયાબીટીસ અને બીપી છે હું દવાઓ પણ લઉં છુ તો મારે શા માટે આ ચેકઅપ કરવાની જરૂર છે?)

If you are already diabetic and hypertensive, all the target organs of thesediseaselike heart, kidney, liver, foot, eye etc. arethoroughlychecked in “A2Z total”; to ensure that diabetes has not damaged them over time. Treatment, therapy and diet plans are modified / enhanced based on this check-up by the experienced doctors, nutrition expert and therapists to save these target organs.

જો આપને ડાયાબીટીસ, બ્લડપ્રેસર– બ્લડપ્રેસર કોલેસ્ટ્રોલ થાયરોઇડ જેવા લાઈફસ્ટાઇલ રોગ હોય તો આ ચેકઅપ કરવાથી આપના શરીરમાં તેની અસર છે કે નહી તેનીઆપને જાણ થશે. જેના આધારે યોગ્ય પગલા લઈને આપ કોમ્પ્લિકેશનને દુર ઠેલીં શકો છો. ઉપરાંત એક્સપર્ટ ફીજીશીયન/ ડાયાટીશીયનના માર્ગદર્શનનો પણ આપને લાભ થશે.

What tests are excluded in this checkup? (અમુક ટેસ્ટ શા માટે ચેકઅપમાં સમાવેશ નથી?)

“A2Z total” health check-up plan aims to detect lifestyle diseases and their complications. So tests for HIV, Hepatitis, CT scan, MRI & cancer detection (like PAP smear, CEA / Prostate-SPSA) etc. are excluded as these diseases are not directly related to lifestyle and there is no option to change the course of such diseases by changing the lifestyle. However, if one wishes to undergo such tests, they can be done along with “A2Z total” with extra charges.

નીચેના ટેસ્ટ/તપાસ AtoZમાંસમાવિષ્ટ કરવામાં આવતી નથી. S.HIV, S.HBsAg, CT Scan – MRI ,PAPSmear,S.PSA. તથા અમારા બ્રોશરમાં બતાવેલી ના હોય તેવી તપાસ. વધુ પરામર્શી માટે આપ અમારા ડૉક્ટર કે ટીમ મેમ્બરસાથે ચર્ચા કરી શકો છો.

Why do you offer “A2Z total” for so much discounted rate? (A2Z Total Lifestyle Checkup આટલી ઓછી કિમતમાં તમે કઈ રીતે ઓફર કરી કરી શકો છે?)

SIDS is a well-establishedorganization in central Gujarat, serving thousands of patients every month who are suffering from diabetes – a lifestyle disorder. Considering a part of our job & passion to serve in area of diabetes & life style disease we have full infrastructure inhousealso can offer the benefits of our core competency is offered to health checkup. Beneficiaries at. SIDS મધ્ય ગુજરાત આણંદનું એક શ્રેષ્ઠ લાઈફસ્ટાઈલ/ ડાયાબીટીસની સારવાર આપતું સેન્ટર છે. અમારું વિઝન – પેશન છે કે ડાયાબીટીસ તથા લાઈફસ્ટાઈલને લગતા રોગો તથા તેનાથી થતા કોમ્પલીરોગો કેશન્સ અટકાવવા. એના માટે અમારી પાસે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – સાધન- મેનપાવર – હાથપગા છે/ અમો ઈચ્છીએ છીએ કે સારું કોમ્પલીકેશન મુક્ત જીવન જીવવામાં અમારા પેસન્ટને પૈસારૂપી અડચણ ઓછી નડે આથી અમો ખુબ ડિસ્કાઉન્ટ રેટમાં ઉપરોક્ત સેવા આપી શકીએ છીએ.

Can I get the copy of all my investigations for my record? (શું મને દરેક ચેકઅપની-રીપોર્ટની કોપી મળશે?)

Yes, you will have all reports and documents of “A2Z Total Lifestyle Health Checkup” with you for your future reference and second opinion if you wish to take.

 

રીપોર્ટ – સલાહ પ્રિસ્ક્રીપ્શનની ૧ કોપી આપની પાસે રહેશે જે ભવિષ્યમાં સરખામણી માટે તમે જ અન્ય ડૉક્ટરના સેકંડ ઓપીનીયન માટે અપને મદદરૂપ થશે.

How much time will it take to complete A2Z Total Lifestyle Health Check Up? (મારે A2Z ટોટલ લાઈફ સ્ટાઈલ હેલ્થ ચેકઅપ કરાવવામાં કેટલો સમય ફાળવવો પડશે?)

A2Z Total is a very comprehensive health check up. While otherwise it may take 1 to 2 days  for such detailed health check up, it just takes maximum 6 hours @ Saarathi Hospital. (09:00 am to 03:00 pm). Thanks to our committed staff & patient friendly infrastructure!

A2Z Total એ ખુબ જ ઝીણવટભરી તપાસો ધરાવતો હેલ્થચેકઅપ પ્લાન છે. જયારે અન્ય હોસ્પિટલોમાં ચેકઅપ માટે ૧ – ૨ દિવસનો સમય લાગી શકે, ત્યારે સારથિ હોસ્પિટલમાં માત્ર ૪ થી ૬ કલાક લાગે છે. 

Will I have to go here & there for various checkups? (શું મારે ચેકઅપ માટે જુદા જુદા દવાખાનામાં જવું પડશે કે એકજ જગ્યાએ આ ચેકઅપ થશે?)

Most of the test & consultant are done under one roof. However, due to govt. regulation,radiological tests are done at nearby radiology facility for which to and fro transportation facility is provided from the hospital.

મોટાભાગની તપાસ એક જ જગ્યાએSIDS માં થશે, જોકે ગવર્મેન્ટ રેગુલેસ્નના નિયમ પ્રમાણે રેડિયોલોજી તપાસ માટેનજીકના રેડિયોલોજી કલીનીકમાં અમારા સાધનમાં લઇ જવાશે અને પાછા લાવવામાં આવશે.

After giving fasting blood urine sample, can I take breakfast and routine medicines? (ભૂખ્યા પેટે બ્લડ યુરીન સેમ્પલ આપ્યા બાદ હું ચા નાસ્તો લઇ શકું ? અને મારી દવાઓ ક્યારે લેવી?)

Once blood and urine sample are given in the laboratory, you can very well have tea &breakfast.

એકવાર ભૂખ્યા પેટે લોહી- પેશાબના સેમ્પલ આપ્યા બાદ આપ ચા-નાસ્તો કરી શકશો એ માટે આપ અમારી કેન્ટીન માંથીઘરેથી લાવેલ નાસ્તો લઇ શકો છો. નાસ્તા દરમિયાન આપ આપની ડાયાબીટીસ, થઈરોઈડ,બી.પી વગેરે દવાઓ નિયમિત રીતે લઇ શકો છો.

May I ensure the use of disposables during my health check up? (શું મારા ચેકઅપ દરમિયાન વપરાતી સિરીંજ નીડલ ચેપ રહિત ડીસ્પોસીબલ જ હશે ને?)

As a responsible healthcare providing unit, utmost care, concern and consciousness is rendered regarding this issue. Yes, only disposable syringes,needles, gloves, electrodes etc. are used.

અમે એક સારથિ હોસ્પિટલ જવાબદાર હેલ્થકેર સર્વિસ આપતી હોસ્પિટલ છે. અને સરકારી ધારા ધોરણ મુજબની સુવિધા અને સર્ટીફિકેટ્સ ધરાવી અમારીઆ હોસ્પિટલમાં આપના ચેકઅપ દરમિયાન વપરાતી દરેક વસ્તુ જેમ કે સીરીંજ, નીડલ, ગ્લવ્ઝ, ઇલેક્ટ્રોડઝ વગેરે સંપૂર્ણ ડીસ્પોઝેબલ્સ વાપરવામાં આવે છે.

I cannot find 4 to 6 hrs at a stretch.Can I split this check up in two parts as per my convenience? (હું એક સાથે ૪ થી ૬ કલાક ફાળવી શકું તેમ નથી તો શું હું રીપોર્ટ કલેક્ટ કરવા અને ડીસ્કશન માટે બીજા દિવસે આવી શકું?)

Yes, you can very well split your checkup according to your convenience.

જો એકસામટા ૪-૬ કલાકનો સમયગાળો આપની પાસે ન હોય તો, આપની અનુકુળતા મુજબ આપ હેલ્થચેકઅપની તપાસો તથા કન્સલ્ટેશનને વિભાજીત કરી શકો છો. 

I do not have diabetes or any other lifestyle disease, why should I take up body check-up? (મને ડાયાબીટીસ કે બીપી નથી તો શા માટે મારે ચેકઅપ કરવાની જરૂર છે?)

You will be surprised to know that 1 out of 4 adults in India is having one or the other lifestyle diseases; diabetes being number 1 among them. The figure is alarmingly increasing. The only way to prevent these lifestyle diseases is to find out the risk & curb the risk! It is indeed a great fortune if you have not been diagnosed with diabetes currently, still we suggest that you must take up the health check-up to know your future risk of developing diabetes. Also, many people already have sugar problem but are unaware of that.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દર ચારમાંથી ૧વયસ્ક/એડલ્ટ ને ભારતમાં લાઈફસ્ટાઈલ રોગ જેમ કે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, ઓબેસીટી(જાડાપણું) કોલેસ્ટ્રોલની તકલીફ છે.જો આ વિશે અગાઉના સ્ટેજમાં જ તપાસ થાય તો લાઈફસ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરી આ રોગને આવતા અટકાવી શકાય છે અને જો રોગ હોય તો તેના દ્વારા શરીરને થતા નુકસાન/કોમ્પ્લીકેશન્સ રોકી શકાય છે. જો આપને આપના ભવિષ્યને રોગમુક્ત – કોમ્પ્લીકેશન્સ મુક્ત રાખવું હોય તો આ ચેકઅપ જરૂરી છે.

I already have diabetes & Hypertension and I am on treatment. Why should I take up body checkup? (મને ડાયાબીટીસ અને બીપી છે હું દવાઓ પણ લઉં છુ તો મારે શા માટે આ ચેકઅપ કરવાની જરૂર છે?)

If you are already diabetic and hypertensive, all the target organs of these diseases like heart, kidney, liver, foot, eye etc. are thoroughly checked in “A2Z total”; to ensure that diabetes has not damaged them over time. Treatment, therapy and diet plans are modified / enhanced based on these reports by the experienced doctor, nutrition expert and therapists to save these target organs.

જો આપને ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, થાયરોઇડ જેવા લાઈફસ્ટાઇલ રોગ હોય તો આ ચેકઅપ કરવાથી આપના શરીરમાં તેની અસર છે કે નહી તેની આપને જાણ થશે. જેના આધારે યોગ્ય પગલાં લઈને આપ તેનાથી થતાં કોમ્પ્લિકેશનને દૂર ઠેલીં શકો છો. આ ઉપરાંત, આ ક્ષેત્રમાં એક્સપર્ટ ફીજીશીયન/ ડાયાટીશીયનના માર્ગદર્શનનો પણ આપને લાભ થશે.

What tests are excluded in this checkup? ક્યા ટેસ્ટ શા માટે ચેકઅપમાં સમાવેશ નથી?

“A2Z Total Lifestyle Health Check Up” aims to detect lifestyle diseases and their complications. So tests for HIV, Hepatitis, CT scan, MRI & cancer detection (like PAP smear, CEA / Prostate-S PSA) and those tests which are not mentioned etc. are excluded. However, if one wishes to undergo such tests, they can be done with extra charges.

કેન્સર અને ઇન્ફેકશનને લગતી તપાસ જેમ કે S.HIV, S.HBsAg, CT Scan – MRI ,PAP Smear, S.PSA તથા અમારા બ્રોશરમાં બતાવેલી ના હોય તેવી તપાસ આમાં થતી નથી. જો આપ ને આ તપાસ કરાવવી હોય તો એક્સ્ટ્રા ચાર્જ સાથે કરાવી શકશો. વધુ પરામર્શ માટે આપ અમારા ડૉક્ટર કે ટીમ મેમ્બર સાથે ચર્ચા કરી શકો છો

Why do you offer “A2Z total” for so much discounted rate? (A2Z Total Lifestyle Checkup આટલી ઓછી કિમતમાં તમે કઈ રીતે ઓફર કરી કરી શકો છે?)

Saarathi Institute of Diabetes Sciences (SIDS) is a well-established organization in central Gujarat, serving thousands of patients every month who are suffering from diabetes, hypertension, cholesterol and obesity diseases– lifestyle disorders. Considering a part of our job & passion to serve in area of diabetes & life style diseases we have full infrastructure in house. We offer the benefits of our core competency for preventive health check-up.

SIDS મધ્ય ગુજરાત આણંદનું એક શ્રેષ્ઠ લાઈફસ્ટાઈલ/ ડાયાબીટીસની સારવાર આપતું સેન્ટર છે. અમારું વિઝન – પેશન છે કે ડાયાબીટીસ તથા લાઈફસ્ટાઈલને લગતા રોગો તથા તેનાથી થતા કોમ્પલીકેશન્સ અટકાવવા. અમો ઈચ્છીએ છીએ કે સારું કોમ્પલીકેશન મુક્ત જીવન જીવવામાં અમારા પેશન્ટને પૈસારૂપી અડચણ ઓછી નડે.એના માટે અમારી પાસે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – સાધન- મેનપાવર – હાથપગા છે. આથી અમો ખુબ ડિસ્કાઉન્ટ રેટમાં ઉપરોક્ત સેવા આપી શકીએ છીએ. 

Can I get the copy of all my investigations for my record? (શું મને દરેક ચેકઅપની-રીપોર્ટની કોપી મળશે?)

Yes, you will have all reports and documents of “A2Z Total” with you for your future reference unlike many other checkup plans.

અન્ય જગ્યાએ થતા ચેકઅપમાં ઘણીવાર રીપોર્ટની કોપી આપતાં નથી. આ ચેકઅપમાં તમામ રીપોર્ટ – સલાહ પ્રિસ્ક્રીપ્શનની ૧ કોપી આપની પાસે રહેશે જે ભવિષ્યમાં સરખામણી માટે અને અન્ય ડૉક્ટરના સેકંડ ઓપીનીયન માટે આપને મદદરૂપ થશે.