Choose Your Plan
Choose Your Plan
Know your blood group. It helps saving life in emergency.
આપનું બ્લડ ગ્રુપ જાણો ઈમરજન્સીમાં મદદરૂપ નીવડશે.
Work of details of anemia with computerized data analysis RBC size, shape Hemoglobin concentration etc.
એનીમીયા તથા બોનમેરોની કાર્ય ક્ષમતા ના નિદાન સૂચવતી રક્તકણોના કદ, તેમાં રહેલું હિમોગ્લોબીન, તેની ઉમર પ્રમાણે ગોઠવણી, લોહીની ઘટ્ટતા વીગેરેના કોમ્પ્યુટરાઇડઝડ ડેટાથી રક્ત કણોની સઘન તપાસ.
Detailed workup of white blood cells which helps to leam about immunity & cllergic disease.
રોગપ્રતિકાર શક્તિ તથા એલર્જીક રોગોના નિદાન સૂચવતી વિવિધ શ્વેતકણોની કોમ્પ્યુટરાઇડઝડ ડેટાથી સઘન તપાસ.
platelet examination
ત્રાકકણોની તપાસ
Our body is made from food. In recent time’s irregular food habits and trends towards fast food & cola culture has increased significantly. It has make checkups for various nutritional aspects of body very impartment with this checkups & information we can change food & parents future problem
શરીરના અહાર - કદ- સ્થૂળતા- વજન - ચયાપચન વિગેરેની લગતી તપાસો.
vitamin B12 - D3 are very imp nutritional for many problems like pallor, oedema, leg paings & camps bone pain, umtness, etc
ફીકાશ, સોજા, શ્વાસ, પગ-પીડીનો દુ:ખાવો હાડકા સાંધાની નબળાઈ, હાથપગમાં બહેરાશ - ખાલી ચડવી, અશક્તિ જેવી તકલીફોનાં નિદાન માટેની અનિવાર્ય તપાસો.
Diabetes is a root cause of most of the diseases related to organ dysfunction according to recent data 15 to 20% of adult population is suffering from diabetes & lifestyle disease. If diabetes is detected at early state or pre diabetes state pt. can be presented & is deadly complication can be stopped
ડાયાબીટીસની એવરેજ,ઇન્સુલીનનું પ્રોડકશન, તેની કાર્યક્ષમતા,પેનક્રીઆઝનો સોજો વિગેરે એડવાન્સ તપાસ.
Lifestyle problems are responsible for heart disease good news is that medical sciences has made a good progress for heart case & treatment so with regular checkups of heart’s various function & structures like heart beat rhythm, cholesterol level blood pressure in valve & wall structures & blood how in all four chamber of heart helps for keep Heart & healthy smiling.
હૃદયના ધબકારા, રુધીરાભીસણ, કોલેસ્ટરોલનું પ્રમાણ, વાલ્વ દિવાલનું કાર્ય વગેરેનું સઘન તપાસ.
If we consider heart as a king of our body, then kidney are prime ministry unsupervised medications & disease like diabetes & hypertension leads to kidney damage. In Atoz checkups we can know kidney washing capacity urine production rate, urine kidney statues at initial stage prenet kidney problem.
કીડની કાર્યક્ષમતા – શરીરમાં કચરાનું પ્રમાણ – યુરીનમાં પ્રોટીનનું પ્રમાણ – કીડનીના સ્ટક્ચરલ પ્રોબ્લેમસ – પથરી ડાયાબીટીસ તથા દવાઓની કીડની પર અસર વિશેની તપાસ.
Liver can be considered as a food processing fastey & storehouse of our body continuous exposure to various “food produets” & alcohol leads to fatty liver & if remains unchecked, it progress to cirrhous =e of liver. It is a preventable & renasible condition of we can pick it up early in life.
માનવશરીરની ફૂડ પ્રોસેસીંગ ફેક્ટરી તથા સ્ટોરહાઉસ લીવરની સઘન તપાસ.
Constant exposure to air pollution smoking and also diabetes can make lungs week this checkup will help in diagnosis of TB, Pneamonis COPD, and Asthma kind of disease.
અસ્થમા, ટીબી, ન્યુંમોનિયા પ્રદુષણ,વ્યસન થી થતા ફેફસાના રોગોની સચોટ તપાસ.
Thyroid is a hormone for developments, metabolism & energy its dysfunction is associated & obesity constipation, digestive disorder. Emotional liability. In A2z total lifestyle checkups thyroid checkups is included.
વજન વધારો, સોજા, મંદ પાચન, કબજિયાત ધબકારા, ઈમોશલ સ્વભાવ જેવા પ્રોબ્લેમ્સના નિદાન માટે થાઈરોઇડ હોર્મોનનું ચેકઅપ.
બેઠાડું જીવન તથા ખાનપાનનીઅનિયમિતતાથી હાડકા સાંધાનીતખલીફો નાની ઉમરે આવે છે જેને યોગ્ય ચેકઅપ દ્વારા જાણીને નિવારણ કરી શક્યા છે .
Sedentary lifestyle & obesity & irregular diet leads to bone disable at young age. those problem if picked up early can be avoided
જ્ઞાનતન્તુંઓની સંવેદના પારખવાની ક્ષમતાની તપાસ.
મન ની ઉદાસી, બેચેની, ડીપ્રેસનનું લેવલ દર્શાવતી તપાસ.
સ્તનમંડળ, ગર્ભાશય, અંડાશય,પ્રોસ્ટેટ તથા ટેસ્ટોસ્ટેરોન ની બેસિક તપાસ.
Effects of diabetes & blood pressure on the retina of eyes can be checked easily & if the retina is found to be affected, proper steps can be taken to prevent blindness.
આંખનો પડદો (રેટીના) તથા આંખનું પ્રેસર (ગ્લુકોમા) ના ચેકઅપ.